સાંધાના દુખાવાની સચોટ સારવાર (Joint Pain & Arthritis Treatment)
ગઠિયા, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને સાયટિકા (Sciatica) જેવી સમસ્યાઓ માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને તેલ દ્વારા અસરકારક નિદાન કરીએ છીએ.
Welcome to Tara Ayurveda Clinic, Radhanpur – Your trusted destination for natural healing. રાધનપુરમાં સ્થિત 'તારા આયુર્વેદ ક્લીનિક' આયુર્વેદના સિદ્ધાંતો દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરે છે. We provide specialized treatment for: ✅Men's wellness ( શીઘ્રપતન, નપુસંકતા, કામેરછા નો અભાવ જેવા ગુપ્ત રોગો ની સચોટ સારવાર ✅Skin problems (ધાધર, ખીલ, કાળા ડાઘ અને સફેદ ડાઘ ની સારવાર ✅Joint Pain & Arthritis (સાંધાના દુખાવા) ✅Digestive Disorders (પાચનશક્તિની સમસ્યાઓ) Chronic Disease ✅Management (જૂના રોગોની સારવાર) અમારો હેતુ દરેક દર્દીને આયુર્વેદિક પદ્ધતિથી ઉત્તમ સ્વાસ્થ્ય આપવાનો છે. Visit us for authentic Ayurvedic consultation and medicines.
ગઠિયા, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને સાયટિકા (Sciatica) જેવી સમસ્યાઓ માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને તેલ દ્વારા અસરકારક નિદાન કરીએ છીએ.
ગેસ, એસિડિટી, કબજિયાત (Constipation) અને જૂના મરડા જેવી પાચનશક્તિની તકલીફો માટે શુદ્ધ આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ
પુરુષ મા શુક્રાણું ની ઊણપ (Oligospermia), શીઘ્રપતન, ઉત્તેજનાનો અભાવ, સ્વપ્ન દોષ, નપુંસકતા તેમજ અન્ય બધી જાતિય સમસ્યાઓ મા આયુર્વેદ સારવાર અન્ય ચિકિત્સા પદ્ધતિ કરતા ખુબ ઝડપી અને શ્રેષ્ઠ પરિણામ આપે છે.લગ્ન જીવનની સમસ્યાઓ અને પુરૂષત્વ વધારવા માટે શાસ્ત્રોક્ત આયુર્વેદિક પદ્ધતિથી પરામર્શ અને સારવાર
આજકાલ, ત્વચા સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે, જેમાં ધાધર, ખંજવાળ, પ્રાઇવેટ પાર્ટ્સમાં ખંજવાળ અને ખંજવાળ ખાસ કરીને સામાન્ય છે. વિવિધ પ્રકારની દવાઓ, ટ્યુબ, મલમ અને સાબુના સતત ઉપયોગને કારણે, તે શરીરના વધુને વધુ ભાગોમાં ફેલાય છે. આયુર્વેદ સારવાર થી જડમૂળમાંથી નાબૂદ થઈ જાય છે.
સ્ત્રીઓમાં જોવા મળતી શારીરિક નબળાઈ, હોર્મોનલ અસંતુલન(PCOD), સફેદ પાણી, માસિક ની અનિયમિતતા અને અન્ય આયુર્વેદિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સુરક્ષિત અને કુદરતી સારવાર.
Now I am feeling better after treatment, thank you very much sir for your support and very good treatment protocol 🙏
Drmehul saheb ni ayurvedic medicine thi maru migraine jadmul thi mti gyu
Drmehul sir ni આયુર્વેદ સારવાર થી વર્ષો જૂની dhadhar જડમૂળથી મટી ગઈ. Thanks 😊
Dr Mehul સાહેબ ની આયુર્વેદિક દવા થી મને ચામડી નો રોગ ધાધર હતી જે આયુર્વેદિક સારવાર થી જડમુળ થી મટી ગયી.ધન્યવાદ
Best doctor in ayurvedic
Drmehul sir की आयुर्वेदिक दवा से मुझे लंबे समय से जो हेयर फॉल की समस्या थी वो जड़ से ठीक हुई। धन्यवाद सर
Best skin clinic I was effected skin allergy my problem totally solve by the doctor and treatment
Tamai dava thi mane khubaj faydo rahyo
Dr Mehul saheb ની દવા થી મને ગેસ અને સાંધા ના દુઃખાવા માં સચોટ પરિણામ મળ્યું. ધન્યવાદ સાહેબ
Drmehul sir ni dva Leva thi mane heart disease, blockage ma zabarjast result mlyu che. Thank you saheb