Skip to content
Tara ayurved clinic above Rajpurohit lodge near bus station, Vrindavan Society Radhanpur, Gujarat

Business hours

TARA AYURVED CLINIC

Monday
9am-8pm
Tuesday
9am-8pm
Wednesday
9am-8pm
Thursday
9am-8pm
Friday
9am-8pm
Saturday
9am-8pm
Sunday
9am-2pm

You can anytime during the day with your query.

Services From The Best Ayurvedic Clinic in Vrindavan Society Radhanpur

Explore Ayurvedic Clinic, Health consultant from TARA AYURVED CLINIC. Ask us about availability, details or your specific needs.

સાંધાના દુખાવાની સચોટ સારવાર (Joint Pain & Arthritis Treatment)

ગઠિયા, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને સાયટિકા (Sciatica) જેવી સમસ્યાઓ માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને તેલ દ્વારા અસરકારક નિદાન કરીએ છીએ.

પેટ અને પાચન સંબંધી રોગો (Digestive Disorders)

ગેસ, એસિડિટી, કબજિયાત (Constipation) અને જૂના મરડા જેવી પાચનશક્તિની તકલીફો માટે શુદ્ધ આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ

શીઘ્રપતન અને નપુંસકતા નિવારણ (Strength & Performance Care)

પુરુષ મા શુક્રાણું ની ઊણપ (Oligospermia), શીઘ્રપતન, ઉત્તેજનાનો અભાવ, સ્વપ્ન દોષ, નપુંસકતા તેમજ અન્ય બધી જાતિય સમસ્યાઓ મા આયુર્વેદ સારવાર અન્ય ચિકિત્સા પદ્ધતિ કરતા ખુબ ઝડપી અને શ્રેષ્ઠ પરિણામ આપે છે.લગ્ન જીવનની સમસ્યાઓ અને પુરૂષત્વ વધારવા માટે શાસ્ત્રોક્ત આયુર્વેદિક પદ્ધતિથી પરામર્શ અને સારવાર

ચામડીના રોગો (Skin Problems)

આજકાલ, ત્વચા સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે, જેમાં ધાધર, ખંજવાળ, પ્રાઇવેટ પાર્ટ્સમાં ખંજવાળ અને ખંજવાળ ખાસ કરીને સામાન્ય છે. વિવિધ પ્રકારની દવાઓ, ટ્યુબ, મલમ અને સાબુના સતત ઉપયોગને કારણે, તે શરીરના વધુને વધુ ભાગોમાં ફેલાય છે. આયુર્વેદ સારવાર થી જડમૂળમાંથી નાબૂદ થઈ જાય છે.

સ્ત્રી રોગ નિવારણ (Women's Health Care)

સ્ત્રીઓમાં જોવા મળતી શારીરિક નબળાઈ, હોર્મોનલ અસંતુલન(PCOD), સફેદ પાણી, માસિક ની અનિયમિતતા અને અન્ય આયુર્વેદિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સુરક્ષિત અને કુદરતી સારવાર.

You’ve explored all available products and services.